.. આપણે આ માફિયાઓની જાળમાં એવા ફસાયા છીએ કે આવનારી પેઢી અને દેશનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છીએ : Jagdish Panchal
એક વાત મારી સમજણમાં ક્યારેય નથી આવી કે ફિલ્મોના અભિનેતા કે અભિનેત્રી એવું તે શું કામ કરે છે કે એમને એક ફિલ્મ શૂટ કરવાના 50 કે 100 કરોડ રૂપિયા મળે છે…? થોડા દિવસો પહેલા એક અભિનેતા ના મૃત્યુ પછી આવી ચર્ચાઓ ખૂબ ચગી હતી કે એન્જીયરિંગ ના ટોપર છોકરા કે છોકરીઓ આગળ ભણવાના બદલે ફિલ્મી … Read more