🦋 50 વર્ષ પછીની સ્ત્રી માટે જીવન જીવવાની જડીબુટ્ટી👫 : Manoj Acharya
🦋 50 વર્ષ પછીની સ્ત્રી માટે જીવન જીવવાની જડીબુટ્ટી👫 સહુથી પહેલાં તમારા શરીરને આરામ આપો. બહુ ભાગદોડભરી જિંદગી જીવીને પરિવારને સમય આપ્યો. હવે તમારા પતિ અને ભગવાનને જ સમય આપો. કામ તમારાથી થાય તો જ કરો નહીંતર 500 રૂપિયા કામવાળી બાઈને આપી એની પાસે કરાવી લો કારણ કે આવા 500 રૂપિયા કેટલાય પરિવાર બીજા સભ્યો … Read more