ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી કેવા મૂદ્દાઓ સાથે અને કઈ રીતે લડવામાં આવી હતી? : Manoj Acharya
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે તમને જણાવીશું કે, ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી કેવા મૂદ્દાઓ સાથે અને કઈ રીતે લડવામાં આવી હતી? જેમાંનો એક રસપ્રદ મુદ્દો અંગ્રેજી ભાષાનો હતો..!!ગુજરાત વિધાનસભાની ચૂંટણીવી તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજ્યમાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જોવા મળી રહ્યો છે. આ … Read more