ગુજરાતનાં અગ્રણી સંગીતકાર રસિકલાલ ચીમનલાલ ભોજક નો આજે જન્મદિવસ : Manoj Acharya
ગુજરાતનાં અગ્રણી સંગીતકાર રસિકલાલ ચીમનલાલ ભોજક (જ. 29 ડિસેમ્બર 1926, ભાવનગર; અ. 17 સપ્ટેમ્બર 1990, અમદાવાદ) નો આજે જન્મદિવસ છે.પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ ઈચ્છાબેન હતું. પિતા ભાવનગર રાજ્યના રેવન્યૂ કમિશનર અને સંગીતના ભારે શોખીન હતા. ભોજક તરીકે સંગીત સંસ્કારનો જ્ઞાતિગત વારસો રસિકલાલને સાંપડ્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં અભ્યાસ દરમિયાન શાળાકક્ષાએ યોજાતી સંગીતસ્પર્ધામાં તેઓ … Read more