મેઘાણી : સૌરાષ્ટ્રની ભાષા જેવા તેવાને ન પચે
મેઘાણી : સૌરાષ્ટ્રની ભાષા જેવા તેવાને ન પચે મુંબઈમાં એક સાક્ષર રહેતો હતો. એણે એવું મહેણું મારેલું કે ગુજરાતની જે કાઠિયાવાડની ધરતી છે ને, તેમાં કવિઓને કવિતા સ્ફૂરે એવું કશું છે જ નહીં. કવિત કરવા માટે તો એમણે કાશ્મીર સુધી લાંબા થવું પડે. આ મહેણામાંથી જે સર્જન થયું એ સૌરાષ્ટ્રની રસધાર. મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર જેવો … Read more