દીકરીની લાક્ષણિકતાઓ : Ashish Naik
દીકરીની લાક્ષણિકતાઓ૧) દીકરી એ અનમોલ રતન છે, જેની કિંમત નથી હોતી.૨) દીકરીએ પારકી થાપણ છે, બીજાનું ગોત્ર ઉજાગર કરે છે.૩) દીકરી પિતાનું ગર્વ છે.૪) દીકરી માતા બની એક પ્રથમ ગુરુ છે.૫) દીકરી પોતાના પતિનો સાચો મિત્ર છે.૬) દીકરી, માતા, પત્ની, પ્રેમિકા, અને ગુરુની ભૂમિકાઓ ભજવે છે.૭) દીકરી એક પત્ની બનીને પોતાના પતિની તાકાત હોય છે.૮) … Read more