Explore

Search

July 20, 2025 1:00 pm

કોરોનાથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી : Ketan Patel President DDP Congress Committee

જાણવા જેવી માહિતી(1) ઓક્સિજન લેવલ-૯૮ રહેવું જોઇએ(2) પલ્સ 75 ની આસપાસ રહેવા જોઇએ(3) રિપોર્ટમાં CRP 0-10 normal આવવો જોઇએ. (આ રીપોર્ટ શરીરના અંદરના ભાગમાં વાયરસ કેટલી જગ્યાએ અસર કરે છે તે બતાવે છે.)(4) D-Dimer uptp 500 રહેવો જોઇએ (આ રીપોર્ટ શરીરમાં લોહી કેટલુ જાડું છે એ બતાવે છે. જો 500+ આવે તો લોહી પાતળુ કરવાના … Read more