પપ્પા મારી શક્તિ મારી હિમ્મત , વર્ષા શાહ દ્વારા
🌼🍀 🏵️ ॥ પ્રવાસ ॥ 🏵️ 🍀🌼 🌹🙏🌹દ્રષ્ટાંત કથા…🌹🙏🌹એક દસબાર વર્ષનો છોકરો ઉનાળાના વેકેશનમાં મમ્મીપપ્પા સાથે મામાના ઘરે જતો… આ નિયમ એનો હંમેશાનો હતો,એક દિવસ આ છોકરીએ પપ્પાને કીધું કે હું હવે મોટો થયો છું, મને બધું સમજાય છે… આ વખતે હું એકલો પ્રવાસ કરીશ અને મામાના ઘરે જઈશ, એના પપ્પાએ ઘણું સમઝાવ્યું પણ એ … Read more