જૂનો હિસાબ પૂરો : Jagdish Panchal
રવિવાર નો દિવસ…સવારના દસ વાગ્યા હતા. અચાનક મારા મિત્ર ભાવેશ નો મોબાઈલ મારા ઉપર આવ્યો…ભાવેશ નો નંબર અને નામ વાંચી મને નવાઈ લાગી…જિંદગી ની રફતાર ..રૂપિયાની વાત કરું તો અમારા થી ઘણો દૂર નીકળી ગયો હતો… કરોડો ની વાતો …અને કરોડો ના બિઝનેસ માં મારા જેવો પગારદાર મિત્ર ની અચાનક યાદ કેમ આવી ? મેં … Read more