સુરેશ દલાલ ગુજરાતી ભાષાના સાહિત્યકાર અને સંપાદક : Manoj Acharya
સુરેશ પુરુષોત્તમદાસ દલાલ (1932-2012) ગુજરાતી ભાષાના કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક હતા. આજે તેમનો જન્મદિવસ છે.તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થાણામાં થયો હતો. ૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. (બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૫૫માં એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ) પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે. સી. સાયન્સ કૉલેજમાં તેમણે … Read more