Navratri : Manoj Acharya
છઠ્ઠી નવરાત્રિએ તા. 11/10 /2021, સોમવારે સવારે 11.15 વાગે રાજકોટનાં યુનિવર્સિટી રોડ, દાજીરાજ ચોકમાં આવેલ શ્રી નરેન્દ્રસિંહ રાણા (દુધરેજ-હાલ રાજકોટ : પ્રમુખશ્રી અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, સુરેન્દ્રનગર) નાં બંગલે થઈ ત્યારે સમગ્ર પરિવારે ખૂબ જ ભાવપૂર્વક સ્વાગત કર્યું અને પૂ. માડીને નરેન્દ્રસિંહજી, તેમનાં ધર્મપત્ની શ્રીમતી હર્ષાબા તથા પૌત્રી જયનંદીનીએ જૈન પાત્રો ભેટ આપ્યા અને તેમનાં … Read more