મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ ( ૧ જાન્યુઆરી, ૧૮૯૨ ) : Manoj Acharya
મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ (૧ જાન્યુઆરી, ૧૮૯૨ – ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૨) સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક હતા. તેઓ મહાત્મા ગાંધીનાં અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા. આજે તેમનો જન્મદિવસ છે.સફળ વ્યક્તિ માટે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ‘તેની સફળતા તેના સેક્રેટરીની કાર્યક્ષમતા જેટલી સફળ હોય છે’. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની … Read more