ગીર સોમનાથ – ઝમઝીર ધોધ પ્રવાસ : ભાગ 39 : Manoj Acharya
ગીર સોમનાથ – ઝમઝીર ધોધ પ્રવાસ : ભાગ 39 તા. 14/11/2021, રવિવાર બપોરે 2 સાસણગીર ખાતે જંગલની મુલાકાત અને સિંહદર્શન કરીને અમે અમારી કારમાં કોડીનાર પાસે આવેલ જામવાળા ખાતે આવેલા સૌરાષ્ટ્રનાં પ્રખ્યાત ‘ઝમઝીર ધોધ’ જોવા માટે પહોંચી ગયા. કાર પાર્કિંગ કરીને લગભગ અડધો કિલોમીટર ચાલીને ઝમઝીર ધોધ પહેલા ખળખળ વહેતી નદી પાસે પહોંચ્યા, જ્યાં બાળકો … Read more