ધાર્મિક કથા : ભાગ 40 પોષ મહિનાના તહેવારો – : Manoj Acharya
ધાર્મિક કથા : ભાગ 40પોષ મહિનાના તહેવારો – શાકંભરી નવરાત્રિ અને ઉત્તરાયણભારતીય સંસ્કૃતિમાં દરેક માસનું પોતાનું આગવું મહત્વ છે. દરેક માસમાં તહેવારો, ઉત્સવો તેમજ વ્રત વિધાનોને, ઋતુ અનુસાર, સામાન્ય જનજીવનમાં આધ્યાત્મિકતા સાથે જોડીને વણી લેવામાં આવ્યા છે. શિયાળાની ઋતુમાં એટલે કે પોષ માસમાં લીલા શાકભાજી અને કંદમૂળ પુષ્કળ પ્રમાણમાં આવે છે અને લોકો તેને હોંશે … Read more