પદ્મશ્રીથી સન્માનીત પ્રભાબેન શાહને લંડન થી કેશવ બટાકે ફૉન કરી શુભેચ્છા પાઠવી
પદ્મશ્રીથી સન્માનીત પ્રભાબેન શાહને કેશવ બટાકે ફૉન કરી શુભેચ્છા પાઠવી દાનહ અને દમણ દીવમાં પહેલી વાર એક મહિલાને આટલું મોટું સન્માન મળ્યું તે ગર્વની વાત : કેશવ બટાક સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના સમાજસેવી મહિલા પ્રભાબેન શાહને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર મળતાં એન.આર.આઈ.ગ્રુપ લંડનના કન્વીનર અને દમણના મૂળ નિવાસી કેશવ બટાકે સાત … Read more