દમણના દરિયા કિનારે ચાર કિશોરીઓ ડૂબી જતાં કેશવ બટાકે વ્યક્ત કરી ચિંતા.
દમણના દરિયા કિનારે ચાર કિશોરીઓ ડૂબી જતાં કેશવ બટાકે વ્યક્ત કરી ચિંતા. બીચ પર ચેતવણીના બોર્ડ, સુરક્ષા ગાર્ડ અને ટાવર જેવી સુવિધાઓ રહી ગઈ તેને સુધારવાની જરુર : કેશવ બટાક ગત રોજ દમણના દરિયા કિનારે એકજ પરિવારની ચાર કિશોરીઓના ડૂબી જવાથી કરુણ મોત થતાં એન.આર.આઈ.ગ્રુપ લંડન (UK) ના કન્વીનર અને મૂળ દમણના રહીશ કેશવ બટાકે … Read more