Explore

Search

October 30, 2025 6:54 am

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા દમણ ખાતે ત્રણ દિવસ સુધી વાર્ષિક અધિવેશન નું આયોજન કરાયું હતું.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા દમણ ખાતે ત્રણ દિવસ સુધી વાર્ષિક અધિવેશન નું આયોજન કરાયું હતું.

દમણ તા.૨૯ પરાગ જોષી દ્વારા જાયન્ટ્સ ઇન્ટરનેશનલ સંસ્થા ભારત ની સંસ્થા છે. જેનું વાર્ષિક અધિવેશન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા દમણ ખાતે ત્રણ દિવસ સુધી રાખવામાં આવ્યું છે. આ અંગે દમણ ખાતે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમનાં આયોજક અને જાયન્ટ્સ ઇન્ટરનેશનલ કનવેસન કોઓડીનેટર શર્મિષ્ઠા શાહ તથા જાયન્ટ્સ ઇન્ટરનેશનલ કનવેસન કન્વિનર વિજયભાઇ … Read more