વઢવાણનાં સાહિત્યકાર ચુનીલાલ વર્ધમાન શાહ (1887-1966) : Manoj Acharya
વઢવાણનાં સાહિત્યકાર ચુનીલાલ વર્ધમાન શાહ (1887-1966) નો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ 2 મે 1887, ઝાલાવાડનાં વઢવાણમાં થયો હતો. તેઓ ગુજરાતી નવલકથાકાર, પત્રકાર, વાર્તાકાર અને વિવેચક તરીકે રહ્યા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1903માં મૅટ્રિક થયા બાદ કર્મભૂમિ તરીકે અમદાવાદ પસંદ કર્યું. તેમણે ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રોનું સંપાદનકાર્ય કરેલું. એના સંપાદકીય અનુભવોના આધારે 1919માં ‘ગુજરાત સમાચાર’ … Read more