વલસાડ જીલ્લા વિવિધ સમાચાર માહીતી વિભાગ 19/09/22
વલસાડમાં નેહરુ યુવા કેન્દ્ર દ્વારા “યુવા મહોત્સવ”નું આયોજન માહિતી બ્યુરોઃ વલસાડ તા.19 સપ્ટેમ્બર ભારત સરકારના યુવા કાર્યક્ર્મ અને ખેલ મંત્રાલય અંતર્ગત વલસાડના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તા. 30 સપ્ટેમ્બરના રોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “યુવા મહોત્સવ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે નહેર યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારીએ જણાવ્યું કે, યુવા મહોત્સવમાં યુવા કલાકાર … Read more