5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન : Manoj Acharya
આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન છે.શિક્ષકોનું સન્માન, ઓળખ અને ઉજવણી કરવાનો આ દિવસ છે. શિક્ષક દિન એ સર્વેપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિની ઉજવણી છે. રાધાકૃષ્ણનનો જન્મ વર્ષ 1888માં તમિલનાડુના તિરુતાની ગામમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તેઓ નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ ઝડપી હતા. તેમણે ફિલોસોફીમાં એમએ કર્યું અને 1916માં ફિલોસોફીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે … Read more