ગુજરાત સરકાર,
સામાન્ય વહીવટ વિભાગ,
જાહેરનામું,
સચિવાલય, ગાંધીનગર.
તારીખઃ-૧૯/૧૧/૨૦૨૨
ગુજરાત સરકાર,સામાન્ય વહીવટ વિભાગ,જાહેરનામું,સચિવાલય, ગાંધીનગર.તારીખઃ-૧૯/૧૧/૨૦૨૨`ક્રમાંકઃ-ગસ-૧૮/૨૦૨૨-જસર-૧૦૨૦૨૨-૨૨૦૧-ઘ, ભારત સરકારના ગૃહ મંત્રાલયના તા.૮મી મે, ૧૯૬૮ના જાહેરનામા ક્રમાંક: ૩૯/૬૮/જેયુડીએલ-૩ સાથે વાંચતાં, સને ૧૮૮૧નાવટાઉખત અધિનિયમ (૧૮૮૧ ના ૨૬ મા) ની કલમ-૨૫ના ખુલાસાને અનુસરીને ગુજરાત રાજ્યનીસામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તા.૦૧ ડીસેમ્બર, ૨૦૨૨ ગુરૂવારના રોજ પ્રથમ ચરણમાં(૧) કચ્છ (૨) સુરેન્દ્રનગર (૩) મોરબી (૪) રાજકોટ (૫) જામનગર (૬) દેવભૂમિ દ્વારકા (૭)પોરબંદર (૮) જુનાગઢ … Read more