શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 91 & 92
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 91કુંભનદાસ ઝૂંપડીમાં ગયા અને અંદરથી એક તપેલી અને ધાબળો લેતા આવ્યા. તપેલીમાં પાણી ભરી ને એણે તાપણા પર ગોઠવી અને ધાબળાની ઘડી ખોલીને શ્રી ગોવર્ધન ધરણના સમગ્ર શ્રી અંગે કસીને વીંટાળી દીધો-ફક્ત મૂખજ દેખાય એ રીતે. ” જુનો ધાબળો ઘણા સમયથી ફાટી ગયો હતો એટલે ગઈકાલે જ બજારમાંથી આ નવો ધાબળો … Read more