“રૂક્ષ્મણી વિવાહ નો પ્રસંગ જીવન ને માંગલ્ય કરે છે” :- પ્રફુલભાઇ શુક્લ
” રૂક્ષ્મણી વિવાહ નો પ્રસંગ જીવન ને માંગલ્ય કરે છે” :- પ્રફુલભાઇ શુક્લ દમણ જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રા એ હાજરી આપી સોમનાથ ભવન ભેંસરોડ સમસ્ત કોળી પટેલ સમાજ તેમજ ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ દ્વારા આયોજિત સ્વ. ડાહ્યાભાઈ પટેલ ના સ્મારણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 859 મી ભાગવત કથા મા આજે રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ની … Read more