હાર્દિક જોષી કરાટે એકેડેમી દ્વારા યોજાયેલી સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ: શ્રેષ્ઠતા અને ખેલદિલીનું ભવ્ય પ્રદર્શન થયું.
હાર્દિક જોષી કરાટે એકેડેમી દ્વારા યોજાયેલી સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ: શ્રેષ્ઠતા અને ખેલદિલીનું ભવ્ય પ્રદર્શન થયું. હાર્દિક જોશી કરાટે એકેડેમીએ ગૌરવ પૂર્વક સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું, આ ચેમ્પિયનશિપમાં 300 ઉપરાંત પ્રતિભાશાળી કરાટે વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને ઉલ્લેખનીય છે કે 125 ઉપરાંત છોકરી ઓએ પણ ભાગ લઈ વિવિધ મોડલો મેળવી નારી શક્તિ નું … Read more