20મી જાન્યુઆરી થી સંકટ હરણ હનુમાનજી પારનેરા પારડી ખાતે પ્રફુલભાઇ શુક્લ ની રામ કથા આરંભ થશે.
20મી જાન્યુઆરી થી સંકટ હરણ હનુમાનજી પારનેરા પારડી ખાતે પ્રફુલભાઇ શુક્લ ની રામ કથા આરંભ થશે. 22 મી જાન્યુઆરી ના ઐતિહાસિક દિવસે થનારી અયોધ્યાખાતે રામ લલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વલસાડ ના લાખો ભાવિક ભક્તો ની શ્રદ્ધા જેમની સાથે જોડાયેલી છે એવા હાજરા હજુર ઐતિહાસિક સંકટ હરણ હનુમાનજી મંદિરે આવતી તારીખ 20 જાન્યુઆરી થી 28 … Read more