શ્રીમતી જયાબચ્ચન સાંસદે સંસદમાં મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો”શું ભારતમાં સિનિયર સિટિઝન હોવું ગુનો છે?
શ્રીમતી જયાબચ્ચન સાંસદે સંસદમાં નીચે પ્રમાણે ના ખૂબજ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો“શું ભારતમાં સિનિયર સિટિઝન હોવું ગુનો છે?ભારતના વરિષ્ઠ નાગરિકો 70 વર્ષ પછી તબીબી વીમા માટે પાત્ર નથી, તેમને EMI પર લોન મળતી નથી. ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવતું નથી. તેમને કોઈ કામ આપવામાં આવતું નથી, તેથી તેઓ જીવન ટકાવી રાખવા માટે અન્ય પર આધાર રાખે છે … Read more