આજે શ્રી કૃષ્ણનો 5252મો જન્મોત્સવ : નીરુ
આજે શ્રી કૃષ્ણનો 5252મો જન્મોત્સવ:જય શ્રીકૃષ્ણ 🙏ભક્તો સૌ આવે ભજન ગવડાવેગોપીઓ સૌ આવે ગોવાળોને લાવેઆનંદે ઉજવાય છે રે કનૈયા તારો હેપી બર્થ ડે…નંદ બાબા આવે ખોળામાં બેસાડેલાડ લડાવે રે કનૈયા તારો હેપી બર્થ ડે..જશોદામા આવે પારણીયુ લઈ આવેલાલાને ઝુલાવે રે કનૈયા તારો હેપી બર્થ ડે…બેની સુભદ્રા આવે રાખડી લઈ આવેકાના ને પહેરાવે રે કનૈયા તારો … Read more