ધાર્મિક કથા – ભાગ 329 ભગવાન ગણેશજીનો મહિમા અને તેમનાં મુખ્ય 12 નામ : Manoj Acharya ⁷
ધાર્મિક કથા – ભાગ 329ભગવાન ગણેશજીનો મહિમા અને તેમનાં મુખ્ય 12 નામ🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻કોઈ પણ કાર્યનો આરંભ કરતી વખતે પ્રથમ ગણપતિને યાદ કરવામાં આવે છે, કેમ કે ગણપતિ બધા ગણોના અધિપતિ છે. બુદ્ધિના અધિષ્ઠાતા છે. તેમની પૂજાથી બુદ્ધિ વિનમ્ર થાય અને સદ્બુદ્ધિ પ્રાપ્ત્ થાય છે. આપણા ધર્મગ્રંથોમાં શ્રી ગણેશની ત્રણ વ્યાખ્યા છે. (૧) આધિભૌતિક (૨) આધિદૈવિક અને … Read more