નિમંત્રણ 🙏🏻🌹🛕 શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે નવરાત્રિમાં : મનોજ આચાર્ય
🌹🙏🏻 નિમંત્રણ 🙏🏻🌹🛕 શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે નવરાત્રિમાં દરરોજ રાત્રે 9.30 થી 11 દરમિયાન ભકિતસભર અને પરંપરાગત રીતે રાસ-ગરબાનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું છે. દરેક ભાવિકોને પધારવા હાર્દિક નિમંત્રણ છે. 🙏🏻▶️ નવરાત્રિમાં માતાજીની સાડી, શણગાર, પુજા, આરતી, પ્રસાદ વગેરે માટે આપની સેવા રૂબરૂ, આંગડીયા, ગુગલ પે 98244 17344 તથા શ્રી સિધ્ધ … Read more