માહ્યાવંશીઓ રાજપુત વંશજના હોવાનું ભારપૂર્વક રજુઆત બાદ મુંબઈ સરકારના જનરલડિપાર્ટમેન્ટના મેમો નં. ૯૩૩૦ ડિસેમ્બર ૧૯૩૯ માં માહ્યાવંશી તરીકે જાહેર કરાયા : ईश्वर परमार (કનાડું)
ઉંમરગામ : માહ્યાવંશીઓ રાજપુત વંશજના હોવાનું ભારપૂર્વક રજુઆત બાદ મુંબઈ સરકારના જનરલડિપાર્ટમેન્ટના મેમો નં. ૯૩૩૦ ડિસેમ્બર ૧૯૩૯ માં માહ્યાવંશી તરીકે જાહેર કરાયા બાદ પાછળથીદમણની મુક્તિ પછી ગોવા દમણ દીવસરકારે પણ તેઓના નોટીફિકેશન નંબર ડીએફ-ર-એસસીટી ૬૪ તા. ૧૯-૨-૬૮ માં માહ્યાવંશી જાતિતરીકે દાખલ કરી હતી.દક્ષિણ ગુજરાતના વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં વર્ષોથી માહ્યાવંશીઓ ફક્ત માહ્યાવંશીજાતિનાજ છે અને શ્રી … Read more