Explore

Search

July 1, 2025 1:11 pm

વેરાવળથી મુંબઇના બાંદ્રાની સીઘી ટ્રેન 23 ફેબ્રુઆરીથી દરરોજ દોડતી થશે : Ramesh Mistry

વેરાવળથી મુંબઇના બાંદ્રાની સીઘી ટ્રેન 23 ફેબ્રુઆરીથી દરરોજ દોડતી થશે : Ramesh Mistry

વેરાવળથી મુંબઇના બાંદ્રાની સીઘી ટ્રેન 23 ફેબ્રુઆરીથી દરરોજ દોડતી થશે, સાંસદની રજૂઆત કામે લાગી ટ્રેન દરરોજ વેરાવળથી બપોરે 11:50 અને બાંદ્રા (મુંબઇ)થી બપોરે 1:40 ઉપડશેવર્ષો જુની સૌરાષ્‍ટ્રવાસીઓની માંગણી સંતોષાતા હરખની લાગણી પ્રસરીસોરઠના સાંસદ રાજેશ ચુડાસમાની ઘારદાર રજુઆતને સફળતા મળીસ્પેશિયલ ટ્રેનનું બુકિંગ બે ચાર દિવસમાં શરૂ થઇ જશે જગવિખ્‍યાત સોમનાથ ભૂમિને લાંબા અંતરથી જોડતી પ્રથમ ટ્રેનની … Read more

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ! સતત 10મા દિવસે કિંમતમાં થયો વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ! સતત 10મા દિવસે કિંમતમાં થયો વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ! સતત 10મા દિવસે કિંમતમાં થયો વધારો ગુરુવારે પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો અને ડીઝલના ભાવમાં થયો 32 પૈસાનો વધારો, જાણો આપના શહેરનો આજનો Rates પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price … Read more