દમણમાં વિદેશી દારૂ બનાવતી ખેમાણી ડિસ્ટિલરિઝ માં CBI,GST અને ઈન્ક્મ ટેક્ષની ટીમે છાપો માર્યો.
આજ રોજ દમણમાં વિદેશી દારૂ બનાવતી ખેમાણી ડિસ્ટિલરિઝ માં મળતી માહિતી મુજબ CBI,GST અને ઈન્ક્મ ટેક્ષની ટીમે એક સાથે છાપો માર્યો હતો, અને આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી CBI ની ટીમે દમણ એકસાઇઝ વિભાગના અધિકારીઓને ડિસ્ટીલરીઝની ફાઈલ સાથે બોલાવવામાં આવેલ હોય એ મુજબ તપાસ લાંબા સમય સુધી સઘન ચાલશે એવું લાગી રહ્યુ છે, … Read more