‘જેવો સંગ એવો રંગ’ : Varsha Shah
*આજનો મોર્નિંગ મંત્ર* #સત્સંગ_કોને_કહેવાય ? સત્સંગને સ્થૂળ શબ્દાર્થમાં લઈએ તો ‘સત્’ એટલે સારું અને ‘સંગ’ એટલે સોબત, સથવારો, સંગાથ. આપણે કેવાં માણસો સાથે ઊઠીએ-બેસીએ છીએ, સંબંધ રાખીએ છીએ એના પરથી આપણું વ્યક્તિત્વ ઘડાય છે. સારી કે ખરાબ સોબતનો પ્રભાવ આપણાં વિચારો પર, આપણાં મન પર અને આપણાં કાર્યો પર અચૂક પડે જ છે. … Read more