* મલાડ (પશ્ચિમ) લિન્ક રોડના રહેવાસી સાથે બનેલ પ્રસંગ Nirmala Parmar
આજે નવી મુંબઇથી મલાડ તરફ ઘરે જવાના સમયે રાતે આઠ વાગ્યે, મેં મલાડ સ્ટેશન તરફ જતા જમણો વળાંક લીધો કે તરત જ એક પોલીસ જવાને મને રોકવાનો સંકેત આપ્યો. હું અટકી જતાં તેણે મને કારની ડીકી ખોલવાનું કહ્યું. મેં ડીકીને અંદરથી ખોલી અને નીચે નીકળવાની તૈયારીમાં હતો, પરંતુ પોલીસકર્મીએ કહ્યું, “ઓકે ઓકે તું જઇ શકે છે.” … Read more