મહર્ષિ અરવિંદની દિવ્ય આત્માને 15 મી ઓગસ્ટ 1872માં ધરતી પર : Manoj Acharya
આવનાર દરેક યુગ હાહાકાર, કરૂણ ક્રંદન, મુશ્કેલીઓ તેમજ ચેતનાઓના વિકાસની અડચણો જ ધરતી પર મહાપુરૂષોનું સ્મરણ કરીને તેમને બોલાવે છે અને તેમનું અવતરણ કરાવે છે. યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ તેમજ રામકૃષ્ણ પરમહંસદેવના અવરતણની સાથે જ વિશ્વ માનવો માટે ચેતના વિકાસના વિશાળ દ્વાર ખુલ્યા. સૃષ્ટિમાં એક વિશાળ પરિવર્તન આવ્યું, વિશ્વ માનવતાના આત્મ શિલ્પી મહર્ષિ શ્રી અરવિંદનું અવરતણ … Read more