પ્રેમ એજ સફળ જીવનની સૌથી મોટી ચાવી : Varsha Shah
✏ એક બહેને ત્રણ સંતોને પોતાના ધર સામે બેઠા દીઠા.બહેન સંતોને જાણતી હતી. બહેને કહ્યું – સંતો અંદર આવો અને ભોજન કરો. સંતે – કહ્યું તમારા પતિ ઘરમા છે ? બહેને કહ્યું – ના ઈ ઘરમા નથી બહાર ગયા છે. સંતે કહ્યું– અમે ઘરમાં આવશુ જ્યારે તમારા પતિહશે ત્યારે. સાજે જ્યારે બહેન ના પતિ ઘરે … Read more