શિવ કથા : ભાગ 23 શ્રાવણ વદ દસમ પાર્થેશ્વર મહાદેવનું મહત્વ : Manoj Acharya
શિવ કથા : ભાગ 23શ્રાવણ વદ દસમપાર્થેશ્વર મહાદેવનું મહત્વ🌷🌸🍁☘️🌸🌺🚩💐શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કલિયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજા શરુ કરી હતી. શિવ મહાપુરાણ મુજબ પાર્થિવ પૂજાથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે. તેમજ માનસિક અને શારીરિક દુઃખોમાંથી પણ મુક્તિ મળી જાય છે.પાર્થિવ પૂજનનું મહત્વપાર્થિવ એટલે પૃથ્વી તત્વની … Read more