શિવ કથા : ભાગ 26 શ્રાવણ વદ બારસ મહામૃત્યુંજય મંત્રનું મહત્વ – ભાગ 2 : Manoj Acharya
શિવ કથા : ભાગ 26શ્રાવણ વદ બારસમહામૃત્યુંજય મંત્રનું મહત્વ – ભાગ 2🕉️🌻🕉️🌹🕉️🌺🕉️🌷મહાદેવનો સૌથી શક્તિશાળી મંત્ર મહામૃત્યુંજય મંત્ર છે, શાસ્ત્રોમાં શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરવાનો ઉલ્લેખ છે. આ મંત્રના 108 વાર જાપ કરવાથી અકાળે મૃત્યુ પર જીત મેળવી શકાય છે. આ મંત્ર, જે મૃત્યુ પર વિજય મેળવે છે, તે ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. … Read more