ગાંઠિયા સેવ જેવા ફરસાણો જીવન ટૂંકાવે છે , પ્રજનન પર અસર કરે છે : Varsha Shah
પક્ષીઓને ખવડાવવામાં આવતા ગાંઠિયા સેવ અને માણસો માટે બનાવવામાં આવતા ગાંઠિયા અને ફરસાણોમાં શું કોઈ ફરક હોય છે…??? આપણી આજુબાજુ જોવા મળતાં પક્ષીઓનું વજન ૧૦ ગ્રામથી લઈને ૨૫૦ ગ્રામ હોય છે… આ બધાં પક્ષીઓનાં કિડની લિવર એટલા બધાં નાના હોય છે કે ગાંઠિયા સેવ જેવા ફરસાણો એમનું જીવન ટૂંકાવે છે , પ્રજનન પર અસર કરે … Read more