“કાચની બરણી ને બે કપ ચા” : Varsha Shah
“કાચની બરણી ને બે કપ ચા” એક બોધ કથા : જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય…. બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના ૨૪ કલાક પણ ઓછા લાગવા લાગે…..ત્યારે આ બોધકથા “કાચની બરણી ને બે કપ ચા” ચોક્કસ યાદ આવવી જોઈએ….!!! દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને … Read more