નવલકથાકાર કિશનસિંહ ચાવડા (1904-79) નો આજે જન્મદિવસ : Manoj Acharya
નવલકથાકાર કિશનસિંહ ચાવડા (1904-79) નો આજે જન્મદિવસ છે.જીપ્સી ઉપનામથી સાહિત્ય સર્જન કરનાર, સંપાદક અને અનુવાદક કિશનસિંહ ચાવડાનો જન્મ ૧૭ નવેમ્બર ૧૯૦૪ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેમનું મૂળ વતન સુરત જિલ્લાના સચીન પાસેનું ભાંજ ગામ હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરાથી લીધું હતું. વધુ અભ્યાસ માટે તેઓ ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં જોડાયા હતા. તેમણે શરૂઆતના સમયમાં … Read more