જનનીની જોડ સખી નહીં જડે રે લોલ” જેવા અમર ગીતનાં સર્જક દામોદર ખુશાલદાસ બોટાદકર : Manoj Acharya
“જનનીની જોડ સખી નહીં જડે રે લોલ” જેવા અમર ગીતનાં સર્જક દામોદર ખુશાલદાસ બોટાદકર (૨૭ નવેમ્બર, ૧૮૭૦ – ૭ સપ્ટેમ્બર, ૧૯૨૪) નો આજે જન્મદિવસ છે, જેઓ દામોદર બોટાદકર અથવા કવિ બોટાદકર તરીકે જાણીતા ગુજરાતી કવિ હતા.તેમનો જન્મ બોટાદમાં થયો હતો અને છ ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં જ કર્યો. તેઓ તેરમાં વર્ષે શિક્ષક બન્યા અને કુટુંબની … Read more