‘તારી આંખનો અફીણી’ લોકપ્રિય ગીતનાં સર્જક કવિ, ગીતકાર અને સાહિત્યકાર વેણીભાઈ જમનાદાસ પુરોહિત : Manoj Acharya
‘તારી આંખનો અફીણી’ લોકપ્રિય ગીતનાં સર્જક કવિ, ગીતકાર અને સાહિત્યકાર વેણીભાઈ જમનાદાસ પુરોહિત (૧ ફેબ્રુઆરી ૧૯૧૬ – ૩ જાન્યુઆરી ૧૯૮૦) (ઉપનામ: સંત ખુરશીદાસ) નો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ જામખંભાળિયામાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં થયું. વ્યવસાયાર્થે મુંબઈમાં બે ઘડી મોજમાં જોડાયા. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં પ્રભાત દૈનિક, ભારતી સાહિત્ય સંઘ … Read more