પુ. ગુરુદેવ પ્રગટ માંસ્વરૂપ સ્વરૂપાનંદજી – “માડી” નો 81 મો જન્મદિવસ
આજે પ ફેબ્રુઆરીએ વિશ્વજનની વેદમાતા ગાયત્રીનાં પરમ ઉપાસક પુ. ગુરુદેવ પ્રગટ માંસ્વરૂપ સ્વરૂપાનંદજી – “માડી” નો 81 મો જન્મદિવસ છે. ખુબ ખુબ શુભેચ્છાઓ 💐 સાથે સ્નેહવંદન 🙇🏻♂️
આજે પ ફેબ્રુઆરીએ વિશ્વજનની વેદમાતા ગાયત્રીનાં પરમ ઉપાસક પુ. ગુરુદેવ પ્રગટ માંસ્વરૂપ સ્વરૂપાનંદજી – “માડી” નો 81 મો જન્મદિવસ છે. ખુબ ખુબ શુભેચ્છાઓ 💐 સાથે સ્નેહવંદન 🙇🏻♂️
श्रीकृष्णचरितामृतम् !! वृन्दावन में अश्रुपात !! भाग 1 गहवर वन में श्रीराधारानी की मूर्च्छा टूटी…..सुबह होनें वाली थी ….पक्षियों की चहक , सखियों के आवागमन से श्रीराधारानी उठीं । उठते ही – हा प्रिय ! हा प्रियतम ! कहाँ गए नाथ ! पुकारनें लगीं । ललिते ! वे आये थे ना ! आये थे ! … Read more
હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કિડની કેર ,મેહતા હોસ્પિટલ ખાતે માનનીય ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ ના વરદહસ્તે અદ્યતન કાર્ડિયાક/ઇન્ટેનસીવ કેર એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું.પારડી તાલુકાની જનતા માટે આશીર્વાદ રૂપ બની રહેશેકિલ્લા પારડી.તા.5 ફેબ્રુઆરી,2022.સેવાકીય કાર્યોમાં અગ્રેસર સંસ્થા હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સર્વાકીય પ્રકલ્પોમાં વધુ એક સુવર્ણ પંખ આજરોજ ઉમેરાયું.પારડીના ધારાસભ્ય અને … Read more