Explore

Search

October 30, 2025 9:16 am

વારાણસી ખાતે યોજાયેલ નેશનલ પાર્ક્સ ચેમ્પનશિપ ૨૦૨૧-૨૨ માં વાપી નાં એથ્લેટ્સો એ સિલ્વર મેડલ,ગોલ્ડ મેડલ જીતી વાપી નું નામ રોશન કર્યું હતું.

વારાણસી ખાતે યોજાયેલ નેશનલ પાર્ક્સ ચેમ્પનશિપ ૨૦૨૧-૨૨ માં વાપી નાં એથ્લેટ્સો એ સિલ્વર મેડલ,ગોલ્ડ મેડલ જીતી વાપી નું નામ રોશન કર્યું હતું.

પરાગ જોષી દ્વારા આંતરરાષ્ટ્રીય ગેમ્સ ૨૦૨૧-૨૨ દ્વારા આયોજિત નેશનલ પાર્ક્સ ચેમ્પનશિપ ૨૦૨૧-૨૨ તા. ૨૮,૨૯ અને ૩૦ માર્ચ નાં રોજ વારાણસી,યુપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત નાં વાપી થી ઇન્ટરનેશનલ પેરા જોમાસર માર્શલ આર્ટ ગેમ અને મૈત્રી સંસ્થા નાં સહયોગ થી ૧૩ છોકરા અને છોકરીઓ એ ભાગ લીધો હતો.અહિયાં ભારત,નેપાળ,ભુતાન, બાંગલાદેશ,શ્રીલંકા, અફઘાનિસ્તાન થી ૫૦ જેટલી … Read more