Explore

Search

September 14, 2025 2:02 am

श्रीकृष्णचरितामृतम्-!! तेरो लाला दुःख पावे – “उद्धव प्रसंग 2” !!-भाग 1- : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! तेरो लाला दुःख पावे – “उद्धव प्रसंग 2” !! भाग 1 आप संभालिये अपनें आपको नाथ ! ये क्या कर रहे हैं आप ! मेरे गुरु बृहस्पति मुझे कहते थे …….श्रीकृष्ण आत्माराम हैं , पूर्णकाम हैं वो जगत नियन्ता जगदीश हैं ……..उन्होंने आपके बारे में मुझे सब बताया था …….पृथ्वी का भार दूर … Read more

એકતા મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક હનુમાન જન્મ જયંતી મહોત્સવ ની ઉજવણી કરી. પરાગ જોષી દ્વારા દેશ માં શાંતિ નું વાતાવરણ, ભાઈચારો રહે તે હેતુથી એકતા મિત્ર મંડળ દ્વારા વાપી બજાર માં છેલ્લાં ૧૬ વર્ષ થી સાર્વજનિક હનુમાન જન્મ જયંતી મહોત્સવ નું દિવ્ય આયોજન કરે છે. આ વર્ષે યોગાનુયોગ શનિવાર અને હનુમાનજી જન્મ જયંતી આવી હોવાથી આ દિવસ શ્રેષ્ઠ દિવસ છે. અહિયાં પવન પુત્ર નો ફોટો મૂકીને ભક્તો એ શ્રધ્ધા પૂર્વક પૂજા અને દર્શન નો લાભ લીધો હતો. સાંજે ૭ કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવશે. કોરોના કાળ માં બે વર્ષ દરમીયાન હનુમાનજી જન્મ જયંતી મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં પ્રભુની કૃપાથી દેશમાં થી રોગ દૂર થતાં ભક્તો એ પ્રભુ ની પ્રા પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે વનિતાબેન રાણા, જયેશ ભાઈ રાણા, મહેશ ભાઇ રાણા, કેતન ભાઇ રાણા, સુરેશ ભાઈ ચૌધરી તથા અન્ય ભાવિક ભક્તો હાજર રહ્યાં હતાં.