Explore

Search

September 13, 2025 11:46 pm

श्रीकृष्णचरितामृतम्-!! मैया का उन्माद – “उद्धव प्रसंग 10” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! मैया का उन्माद – “उद्धव प्रसंग 10” !! भाग 1 सन्ध्या की वेला हो गयी थी…….मुझे ग्वाल सखाओं नें बता दिया था कि नन्दभवन में कैसे जाना है………मैं वैसे ही चला था । वो नन्दभवन ! कभी इसमें नित्य उत्सव होते होंगे …….कभी इसमें हंसी ठहाके श्रीकृष्ण के गूंजते होंगे ……….मैं नन्दभवन के … Read more

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા દમણ ખાતે ત્રણ દિવસ સુધી ચાલેલ વાર્ષિક અધિવેશન માં સજદા સિસ્ટર ફેમ અનિતા પંડિત અને સીરિયલ કુંડલી ભાગ્ય ફેમ એક્ટર સંજય ગગનાની હાજર રહ્યાં. પરાગ જોષી દ્વારા જાયન્ટ્સ ગ્રુપ નાં ૫૦ વર્ષ પૂર્ણ થતાં આ પૂરું વર્ષ ગોલ્ડન જયુંબિલી વર્ષ તરીખે ઉજવવામાં આવી રહ્યું છે જે અંગે વાર્ષિક અધિવેશન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા દમણ ખાતે ત્રણ દિવસ સુધી દમણ ખાતે ચાલી રહ્યું હતું. વાર્ષિક અધિવેશન નાં બીજા દિવસે સીરિયલ કુંડલી ભાગ્ય ફેમ એક્ટર સંજય ગગનાની અને સજદા સિસ્ટર ફેમ અનિતા પંડિત નો લાઈવ ઈન કોસસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનિતા પંડિતે અનેક ફિલ્મો ગીતો ગાઈને પ્રેક્ષકો ને ડોલાવ્યા હતા. એક્ટર સંજય ગગનાની એ જાયન્ટ્સ ગ્રુપ નાં ૫૦ વર્ષ પૂર્ણ થતાં બધાને અભિનંદન પાઠવ્યા હતાં. અનિતા પંડિત ની ટીમ નાં ગાયકો એ પણ વિવિધ ફિલ્મો નાં ગીતો ગાઈને પ્રેક્ષકો ને ખુશ ખુશાલ કરી દીધા હતાં. મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમ માં પ્રેક્ષકો પણ ચાલુ ગીતે ડોલી ઉઠયાં હતાં.