લોકલાડીલાં સાંસદ લાલુભાઈ પટેલ એ સાંસદકાલ નાં 13 વર્ષ પુર્ણ કર્યા : NRI Convener Keshav Batak
દમણ દીવ ના લોકલાડીલાં સાંસદ લાલુભાઈ પટેલ એ સાંસદકાલ નાં 13 વર્ષ સફળતાથી પુર્ણ કર્યા એમની સફળતાં ને બિરદાવતાં લંડન એનઆરઆઈ ગૃપનાં કન્વીનર શ્રી કેશવભાઈ બટાકે ગુલદસ્તા વડે સાંસદના ફાર્મહાઉસ પર જઈ સાંસદ શ્રીનું બહુમાન કર્યું હતું NRI કન્વીનર શ્રી બટાકે સાંસદનું બહુમાન કરતાં જણાવ્યું કે સાંસદશ્રી આગામી દિવસોમાં સફળ રહે એવી શુભ કામના !