🧉આવતી કાલનો આદ્રા નક્ષત્ર નો ઉત્તમ નક્ષત્રઔષધી પ્રયોગ ચૂકતા નહિ : B.M.Lokadia
🧉આવતી કાલનો આદ્રા નક્ષત્ર નો ઉત્તમ નક્ષત્રઔષધી પ્રયોગ ચૂકતા નહિ 💮ઉનાળો પૂર્ણ થશે અને ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્ર થી શરુ થાય છે તો ચોમાસામાં થવા વાળા વાયુ ના ૮૪ પ્રકારના રોગોથી બચવા માટે આજે એક અદભૂત રસાયણ પ્રયોગ આપની સમક્ષ રજુ કરી રહ્યો છુ જેનો લાભ લેવાનું ચુકતા નહી.૫ મિનીટ નો આ નાનકડો ઔષધી પ્રયોગ … Read more