શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન. પરાગ જોષી દ્વારા
શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન તા.૨૪.૭.૨૦૨૨ ને રવિવારે ૧૦ કલાકે અંબામાતા ના મંદિરના હોલ,ગુંજન, વાપી ખાતે રાખવામાં રાખેલ છે. જેમાં પ્રમુખશ્રી નું ઉદબોધન/સેક્રેટરી દ્વારા કામગીરી રિપોર્ટ, ખજાનચી દ્વારા હિસાબો નું વાંચન/ઓડીટ રિપોર્ટ નું વાંચન, રક્ષાબંધન કાર્યક્રમ અંગેની ચર્ચા, સમાજના સિનિયર ચાર્ટર એકાઉન્ટટન્ટ પ્રતિકભાઈ વ્યાસે સમાજની કાયદાકીય તથા એકાઉન્ટીગ સર્વિસ આપવાની … Read more